ગુજરાત

gujarat

ETV Bharat / state

લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ કરાયું

પોરબંદર જિલ્લામાં શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી 1 હજારથી વધુ તુલસીના રોપાનું વિતરણ કરાયું હતુ.

લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વરા 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ
લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વરા 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ

By

Published : Jul 17, 2020, 10:16 PM IST

પોરબંદર: જિલ્લાની લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ કરાયુ.

લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વરા 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ
પોરબંદરની લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી 1 હજાર થી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ કરાયુ હતુ.

આયુર્વેદમાં તથા અન્ય ઘણી રીતે તુલસીનો ઉપયોગ થાય છે. લોકો પુજા અર્ચનાથી લઇને ઉકાળામાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરતા હોય, ત્યારે શહેરીજનો તુલસીના પાન ખાઇને તંદુરસ્ત રહે તથા રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરાયુ હતુ.

આ દરમિયાન ક્લબના સભ્યોએ તથા રોપા લેવા માટે ઉપસ્થિત રહેલા શહેરીજનોએ માસ્ક પહેરવાની સાથે આપસમાં સામાજિક અંતર જાળવ્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details