પોરબંદરઃ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને દાનવીર રિઝવાન આડતિયા (પોરબંદરવાળા)નું ગુરુવારે સાંજે 8 કલાકે મોઝામ્બિકમાં અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યુંછે.
આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને દાનવીર રિઝવાન આડતીયાનું મોઝામ્બિકમાં અપહરણ
આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને દાનવીર રિઝવાન આડતીયા મોઝામ્બિકમાં અજાણ્યાં શખ્શોએ અપહરણ કર્યુ છે. જેની શોધખોળ ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ અને દાનવીર રિઝવાન આડતીયાનું મોઝામ્બિકમાં અપહરણ
પ્રાપ્ત માહિતી મુજબ તેઓ પોતાની કાર ચલાવી ઘર તરફ જતા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યુ હતું. રિઝવાન આડતિયાને શોધવાના ભારત સરકાર અને મોઝામ્બિક સરકારના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે.