ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં વાતાવરણમાં પલટો, પોરબંદરમાં માછીમારોની બોટ કિનારે ફરી - porbandar

પોરબંદરઃ છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન પણ વધુ વેગે ફૂંકાયો છે, ત્યારે એકા એક વાતાવરણમાં પલટો આવતા પોરબંદરના દરિયામાં માછીમારી કરતા માછીમારો બોટ લઈને કિનારે પરત ફર્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 1:27 PM IST

વાતાવરણમાં પલટા ના કારણે પોરબંદર ના માછીમારો એ સતર્કતા દાખવી પોરબંદર દરિયામાં રહેલા 37નાની બોટ અને 22 મોટી બોટ સાથે કિનારે પરત ફર્યા હતા ત્યારે દરિયા કિનારે બોટ અને નાની હોડીઓના થપ્પા જોવા મડ્યા હતા. જ્યારે 777 જેટલી બોટ અને 4800 જેટલા માછીમારો હજુ પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે. હવામાનમાં પલટાથી માછીમારી વ્યવસાયમાં પણ ફટકો પડ્યો છે.

માછીમારોની બોટ કિનારે ફરી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details