જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ત્યારે એકબાજુ આકાશમાંથી અગનગોળા સમાન તાપ વરસી રહ્યો છે. તેના કારણે ભાજપ ઉમેદવારોના સમર્થકો ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા હતા. ભાજપના સમર્થકોને મતગણતરીની માહિતી તરત મળી રહે તે માટે LED સ્ક્રીન તેમના માટે મુકવામાં આવ્યા છે.
પંચમહાલમાં મતગણતરી દરમિયાન ભાજપના કાર્યકરોની પાંખી હાજરી - ledscreen
પંચમહાલઃ આકાશમાંથી સખત તાપ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના મતગણતરી કેન્દ્ર પર ભાજપી ઉમેદવારોના સમર્થકો ઓછી સંખ્યામાં દેખાઈ રહ્યા હતા. ત્યારે સમર્થકોને પળેપળના માહિતી મળતી રહે તે માટે LED સ્કીનની વ્યવથા કરવામાં આવી છે
મતગણતરમાં સમર્થકોની પાંખી હાજરી
ત્યારે કેટલાક સમર્થકો તાપમાં LED સ્ક્રીન પાસે મતગણતરીની આંકડા જોતા નજરે પડ્યા હતા. ભાજપને મળેલી લીડને કારણે સાંજે સમર્થકો ઉમટી પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.