ગુજરાત

gujarat

ETV Bharat / state

બેચરાજી નજીક નર્મદા કેનાલમાં પડી પરણિત પ્રેમીપંખીડાએ જીવન ટૂંકાવ્યું - married lovers

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કાનપુરથી રૂપપુર તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી હાથ બાંધેલી હાલતમાં યુગલનો મૃતદેહ મળી આવ્યા હતો.

પ્રેમીપંખીડાએ જીવન ટૂંકાવ્યું
પ્રેમીપંખીડાએ જીવન ટૂંકાવ્યું

By

Published : Jul 6, 2020, 8:14 PM IST

મહેસાણા: મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કાનપુરથી રૂપપુર તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી હાથ બાંધેલી હાલતમાં યુગલનો મૃતદેહ મળી આવ્યા હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી તપાસ કરતા 44 વર્ષીય સીમાબેન ખડાલજી અને 33 વર્ષીય હસમુખભાઈ સોલંકીનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલા અને પુરુષ વિરમગામના રહેવાસી હતા. બન્ને એક બીજાના પ્રેમમાં હતા. જોકે મહિલા અને પુરુષ બન્ને પરિણીત હોવાથી પ્રેમમાં આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર સામે આવ્યું છે.

આ અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details