મહીસાગરઃ સંતરામપુર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે ત્રણ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.
સંતરામપુર પોલીસે 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી - 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
સંતરામપુર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.
સંતરામપુર પોલીસે 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ, લુણાવાડાના ઈન્સપેક્ટરે બાતમીના આધારે આરોપી સમસું ઉર્ફે સમુરતા ગરાસિયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.