ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં બસ સહિત એસટી ડેપોને સેનિટાઇઝ કરાયું - corona virus effect

શનિવારે લુણાવાડામાં તંત્ર દ્રારા એસ.ટી બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં આવેલી ઓફિસો, કંટ્રોલરૂમ, રિઝર્વેશન રૂમ, એસ.ટી. સ્ટોલ સહિત દરેક જગ્યાને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

etv Bharat
લુણાવાડા: એસ.ટી ડેપો તેમજ બસોનું અંદર અને બહારથી સેનિટાઈઝેશન કરાયું

By

Published : Apr 11, 2020, 8:42 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

લુણાવાડા: જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે લુણાવાડામાં તંત્ર દ્રારા શનિવારે એસ.ટી બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં આવેલી ઓફિસો, કંટ્રોલરૂમ, રિઝર્વેશન રૂમ, એસ.ટી. સ્ટોલ સહિત દરેક જગ્યાને સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ હતું.

લુણાવાડા: એસ.ટી ડેપો તેમજ બસોનું અંદર અને બહારથી સેનિટાઈઝેશન કરાયું

લુણાવાડા એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, લુણાવાડા એસટી બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં આવેલ ઓફિસો, કંટ્રોલરૂમ, રિઝર્વેશન રૂમ, એસ.ટી. સ્ટોલ સહિત દરેક જગ્યાને સેનિટાઇઝેશન કરવામાં આવ્યુું છે. તેમજ એસ.ટી વર્કશોપ સહિત વર્કશોપ ખાતે રહેલી બસોનેે અંદર અને બહારથી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. કારણ કે જો લોકડાઉન ખોલવામાં આવેતો લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે બસોને સેનિટાઇઝેેેેશન કરવામાં આવ્યું છે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details