ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના - Shiva Vandana

હિન્દુ સનાતન ધર્મ દ્વારા મહાશિવરાત્રી 2020ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અને છત્રપતિ શિવાજીની જન્મ જયંતીની ઉજવણી માટે આજે ભુજના દિનેશ વર મહાદેવ મંદિર ખાતે અનોખી શિવ વંદના કરાઈ હતી.

બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના
બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના

By

Published : Feb 20, 2020, 1:15 PM IST

કચ્છ : 125 બ્રાહ્મણો અને ૧૨૫ જેટલા ચારણી સાહિત્યકારો એક પછી એક લોક દુહા અને છંદની અનોખી જમાવટ કરી હતી અને ઉપસ્થિત સૌ કોઇને ETV BHARATના લાઈવ પ્રસારણથી લોકોએ અનોખી શિવ વંદના મન ભરીને માણી હતી.

બ્રાહ્મણ અને ચારણ સાહિત્યકારો દ્વારા યોજાઈ અનોખી શિવ વંદના
આ સમિતિના શૈલેષભાઈ જાનીએ જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરાયું છે, ત્યારે 21મી એપ્રિલ સમસ્ત સનાતન ધર્મ તમામ લોકો સાથે મળીને યોજના મહાકાલેશ્વર મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હમીસર તળાવના કિનારે સંપન્ન થશે. જ્યાં ૩૫ હજાર ભાવિકો માટે મહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.Conclusion:

ABOUT THE AUTHOR

...view details