ગુજરાત

gujarat

ETV Bharat / state

રણોત્સવમાં ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ, રીલ્સની થ્રીલ માણતા પ્રવાસીઓ - ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ

26મી ઓકટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી આયોજિત કચ્છ રણોત્સવ 2022 (Kutch Ranotsav 2022 ) લોકો માટે વધુ યાદગાર બની રહ્યો છે. રણમાં રજાઓ માણવા આવેલા પ્રવાસીઓ ફોટો પાડવામાં અને વીડિયો શૂટિંગ કરવામાં મહત્વની પળો ન ગુમાવે અને પોતાની યાદગાર પળો (Trend of travel stories )પરત ફરતી વેળાએ સાથે લઈ જઈ શકે તે માટે ટેન્ટ સિટીમાં ખાસ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પેકેજ (Photography and Videography Package ) શરૂ કરવામાં આવ્યા છે.

કચ્છ રણોત્સવ 2022 યાદગાર ક્ષણો સાથે લઈ જવા શરૂ થયો ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ
કચ્છ રણોત્સવ 2022 યાદગાર ક્ષણો સાથે લઈ જવા શરૂ થયો ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ

By

Published : Dec 31, 2022, 3:55 PM IST

ટેન્ટ સિટીમાં ખાસ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પેકેજ શરુ થયાં છે

કચ્છ વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં ( kutch rann utsav ) દર વર્ષે અલગ અલગ આકર્ષણ ઉભુ કરવામાં આવતું હોય છે. દેશવિદેશમાં સફેદ રણનું આકર્ષણ વધ્યું છે. રણમાં લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે રીતે ટેન્ટ સિટીમાં અનેક આકર્ષણો તેમજ એક્ટિવિટીઝનું આયોજન (Photography and Videography Package ) કરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલી ફોટોગ્રાફી કંપની લોકોની ટ્રાવેલ સ્ટોરીઝ (Trend of travel stories )બનાવે છે. જેથી કરીને રણોત્સવ (Kutch Ranotsav 2022 )માણવા આવેલા પ્રવાસીઓ પોતાની સાથે યાદગાર ક્ષણો સાથે લઈ જઈ શકે અને હંમેશા માટે સાચવી શકે.

આ પણ વાંચો રણોત્સવમાં હવે હોટ એર બલૂનની સફર, જોઈ શકાશે અદભૂત નજારો

યાદગાર ક્ષણો કેદ કરવા ક્રિએટિવ ફોટોગ્રાફી ફોટોગ્રાફી કંપની દ્વારા રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે જુદા જુદા પેકેજ દ્વારા રણોત્સવમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી (Photography and Videography Package ) કરીને તેમની કિંમતી અને યાદગાર ક્ષણો (Trend of travel stories )કેદ કરવામાં આવી રહી છે. જેમાં લાઈટ પેઇન્ટિંગ, મીનીએચર ફોટોગ્રાફી, 360 વિડિયોગ્રાફી, ટ્રાવેલ સ્ટોરી, ફોટોગ્રાફી, ક્રિએટિવ ફોટોગ્રાફી, instagram reel, paramotoring video વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી (Kutch Ranotsav 2022 )રહી છે.

આ પણ વાંચો રણોત્સવમાં પ્રવાસીઓની સાવચેતી માટે ચુસ્ત કોરોના ગાઇડલાઈનનું પાલન

Reels અને 360 વિડિયો trendingસફેદ રણમાં પ્રવાસીઓ સનરાઈઝ પોઇન્ટ, સફેદ રણ, સનસેટ પોઇન્ટ, ટેન્ટ સિટીમાં, કાળો ડુંગર, માંડવી બીચ જેવા સ્થળોએ પોતાની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરાવી શકે છે. ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયામાં trending એવા 360 ડિગ્રી વિડિયો તેમજ reels પણ બનાવડાવી શકે છે. ફોટોગ્રાફી કંપની દ્વારા સિનેમેટિક વિડિયોગ્રાફી(Photography and Videography Package ) કરી આપવામાં આવે છે જેમાં રણોત્સવ (Kutch Ranotsav 2022 )દરમિયાનની ટ્રાવેલ સ્ટોરી (Trend of travel stories )તેમાં દર્શાવવામાં આવે છે.

500થી 45000ના પેકેજરણોત્સવમાં (Kutch Ranotsav 2022 )પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના જુદાં જુદાં જે પેકેજ છે જેમાં પ્રવાસીઓ પોતાની મુલાકાતની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરીને પોતાની સાથે એક સ્ટોરીના ભાગરૂપે (Trend of travel stories )પરત લઇ જઇ શકે છે તેનાં પેકેજીસ 500 રૂપિયાથી કરીને 45,000 રૂપિયા સુધીના પેકેજીસ ઉપલબ્ધ છે. એકલા વ્યક્તિથી લઈને 20 લોકોના ગ્રુપ સુધીના ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના પેકેજ ઉપલબ્ધ છે.ખાસ કરીને પ્રવાસીઓ હાલમાં 360 ડિગ્રી વિડિયો તેમજ લાઈટ પેઇન્ટિંગ અને મિનીએચર ફોટોગ્રાફી કે જે ક્રિએટિવ ફોટોગ્રાફી (Photography and Videography Package ) કહેવામાં આવે છે તે પેકેજ પસંદ કરતા હોય છે.

લોકો પોતાની સાથે સારી યાદો લઈ જાય 4 Pixel Media Hub ફોટોગ્રાફી કંપનીના સંચાલક કિશન રાવલે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સફેદ રણમાં અને લોકોને સારામાં સારું કન્ટેન્ટ (Trend of travel stories )આપવા માંગીએ છીએ. ત્યારે પ્રોફેશનલ ટીમ દ્વારા અહીં જે રીતે હાલમાં સોશિયલ મીડિયામાં જે trending ચાલી રહ્યું છે તેવી રીતે સીનેમેટોગ્રાફી વીડિયોમાં (Photography and Videography Package ) ટ્રાવેલ સ્ટોરી શૂટ કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ્ય એ જ કે લોકો રણોત્સવમાં આવ્યા છે તો સારી યાદો સાથે લઈને જાય. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ(Kutch Ranotsav 2022 ) મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details