- કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે
- ગયા વર્ષે અંદાજીત 64 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું
- આ વર્ષે વધીને 65 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થવાની શકયતા
- કચ્છની કેસર કેરીઓની મુંબઈ અને ગુજરાતની અનેક બજારોમાં માંગ
કચ્છ: જિલ્લાની કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. તાલાલા અને ગીરની કેરીના આગમન બાદ અંતે બજારમાં કચ્છની કેસર કેરી પ્રવેશે છે. ખાસ તો સારી એવી માત્રામાં ઉત્પાદન થવું છે. ક્ચ્છ ઉપરાંત મુંબઇ - ગુજરાતની બજારોમાં કચ્છની કેસર કેરીની માંગ જોવા મળે છે તેમજ વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.
આ પણ વાંચો:ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો બન્યા ચિંતાતુર, કેરીના ખરણનું પ્રમાણ વધ્યું