ગુજરાતમાં કોંગ્રેસના વધુ 2 ઉમેદવારો જાહેર, કચ્છ અને નવસારીમાં નવા ચહેરાઓ ઉતારાયા
ફાઈલ ફોટો
2019-03-26 18:33:26
કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામની જાહેર યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં બે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં ગુજરાતના કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલના નામ જાહેર કરાયા છે. તેમજ ઉત્તરપ્રદેશના રામપુર માટે સંજય કપૂરનું નામ જાહેર કરાયું છે.
Last Updated : Mar 26, 2019, 7:42 PM IST