ખેડા: જિલ્લાના એક ગામમાં નરાધમ પિતા દ્વારા પોતાની સગી પુત્રી પર ગત 2.5 વર્ષથી દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, આરોપી પ્રોહિબિશન ગુનામાં જામીન મેળવવા માગતો હતો. જેમાં દિકરી સાથે સંબંઘ બાંધવાથી જામીન મળી જવા અંગે ભુવાએ નરાઘમ પિતાને કહ્યું હતું. જેથી આરોપી પિતા 2.5 વર્ષની દિકરીના ધાક-ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.
ખેડામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 2.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
ખેડા જિલ્લાના એક ગામમાં નરાધમ પિતા દ્વારા પોતાની સગી પુત્રી પર 2.5 વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 2.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
દિકરીની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.