ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં બાઈક પાછળ બેસેલી મહીલાની સાડી વ્હિલમાં આવી જતા નિપજ્યું મોત - police

જૂનાગઢ: શહેરમાં આવેલા કેશોદના સોંદરડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક બાઈકચાલક પાછળ પોતાની પત્નીને લઈને જતો હતો. ત્યારે તોરલ હોટલ નજીક પાઠળ બેઠેલી પોતાની પત્નીની બાઈકના પાછળના વ્હિલમાં ફસાઈ જતા મહીલા બાઈક પરથી ખુબ જ ખરાબ રીતે નીચે ફસડાઈ પડી હતી.

બાઈક પાછળ બેસેલી મહીલાની સાડી વ્હિલમાં આવી જતા નિપજ્યું મોત

By

Published : Jun 6, 2019, 3:49 AM IST

આ અકસ્માતમાં મહીલાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

બાઈક પાછળ બેસેલી મહીલાની સાડી વ્હિલમાં આવી જતા નિપજ્યું મોત

ABOUT THE AUTHOR

...view details