સાસણ સફારી ત્રણ મહિના સુધી બંધ, સિંહોની કાળજી ખાતર લેવાયો નિર્ણય - SASAN
જૂનાગઢઃ જિલ્લામાં તંત્રએ ચોમાસાને ધ્યાનમાં રાખીને સાસણ સફારી પાર્કને ત્રણ મહિના માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જૂનાગઢનો સાસણ સફારી ત્રણ મહિના રહેશે બંધ, સિંહોની કાળજી ખાતર લેવાયો નિર્ણય
રવિવારથી ત્રણ મહિના માટે સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. વર્ષોથી ચાલતાં નિયમ મુજબ સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓને છેલ્લી તક મળશે. ચોમાસાની ઋતુ અને સિંહોના સંવનન કાળને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા ત્રણ મહિના સુધી સાસણ સફારી પાર્ક બંધ કરાયો છે.