ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરનું સહિયર ગ્રૂપ દત્તક લીધેલી 11 દિકરીઓના લાભાર્થે કરે છે ગરબાનું આયોજન

જામનગર : સમગ્ર શહેર નવરાત્રીનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. સહિયર ગ્રૂપની બહેનો તેનું આયોજન કરે છે. આ ગ્રૂપ દ્વારા 11 દીકરીઓ દત્તક લેવાય છે. તેમના લાભાર્થે આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

etv bharat jamnagar

By

Published : Oct 6, 2019, 11:01 AM IST


"બેટી બચાવો બેટી પઢાઓ"ના સુત્રને સાર્થક કરતી આ નવરાત્રીમાં અનોખી રોનક જોવા મળી રહી છે. એનાઉન્સરથી લઈને મેદાનમાં જજ તરીકે મહિલાઓ જ હોય છે.

જામનગરમાં મહિલા સંચાલિત અનોખી ગરબી

સહિયર ગ્રૂપે 11 દીકરીઓ દત્તક લીધી છે. તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો ખર્ચો સહિયર નવરાત્રીના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવે છે. સહિયર ગ્રૂપના આ પ્રયાસની પ્રશંસા થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details