ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સંગઠન પર્વ સદસ્યતા અભિયાન-2019 અંતર્ગત કાર્યક્રમ યોજાયો - Gujarati News

જામનરગઃ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપે ફરી સભ્ય બનવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા હતા. શનિવારે શ્યામ પ્રસાદની જન્મ જ્યંતી નિમિત્તે ભાજપમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જામનગરમાં સંગઠન પર્વ સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત કાર્યક્રમ યોજયો

By

Published : Jul 6, 2019, 2:34 PM IST

સાંસદ પૂનમ માડમ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, મહાનગરપાલિકાના હસમુખ જેઠવા, શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને ટોલ ફ્રી નંબર પર મિસ કોલ કરી અને પોતાની સદસ્યતા નોંધાવી હતી. હાલ ભાજપમાં 11 કરોડ જેટલા સભ્ય છે અને આગામી દિવસોમાં 20 કરોડ સભ્યો બનાવી પાર્ટીને વધુ મજબૂત કરવામાં આવશે.

જામનગરમાં સંગઠન પર્વ સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત કાર્યક્રમ યોજયો

ABOUT THE AUTHOR

...view details