ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ત્રિપલ તલાખનો પહેલો કિસ્સો, પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી

પરણીતાને લગ્નજીવન દરમિયાન ત્રાસ આપી પતિએ 3 વખત તલાક બોલીને પરણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. ગત વર્ષે સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરી હતી.આ મામલે દેશભરમાં ભારે ચર્ચા પણ જાગી હતી.

etv
જામનગરઃ પ્રથમ કિસ્સો ટ્રિપલ તલાકનો, પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી

By

Published : Jan 22, 2020, 5:51 PM IST

Updated : Jan 22, 2020, 8:22 PM IST

જામનગરનાઃ રંગમતી સોસાયટીમાં રહેતી નાજમીન રાણી ઉંમર વર્ષ 33 પરિણીતાને લગ્નજીવન દરમિયાન ઘરમાં અપશબ્દો બોલી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી પરેશાન કરવામાં આવતા હતી. ઉપરાંત પતિ એ 3 વાર તલાક તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી, બનાવ અંગે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ,સાસરા,સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં પરિણીતાને 3 વાર તલાક કહી ઘરમાંથી કાઢી મૂકી
Last Updated : Jan 22, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details