ગીર સોમનાથઃ જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં રહેતા 8783થી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. કોવીડ-19 અંતર્ગત ફસાયેલા શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવા, ઓનલાઇન એન્ટ્રી કરવા, આરોગ્ય તપાસણી કરવા, તાલુકા વિકાસ અધિકારીથી માંડીને તલાટી મંત્રીએ ટીમવર્કથી ગીર-સોમનાથ જિલ્લામાં રહેલા 23 રાજ્યના 8783 પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલમાં આવ્યા છે.
ગીર-સોમનાથ જિલ્લામાંથી 8783 શ્રમિકોને વતન રવાના કરાયા
લોકડાઉન દરમિયાન ફસાયેલા વિભિન્ન રાજ્યોના 8783 શ્રમિકોને ગીર સોમનાથથી પોતાના વતન પરત મોકલવામાં આવ્યાં છે.
Bus
લોકડઉન દરમિયાન સૈાથી વધુ મહારાષ્ટ્ર રાજ્યના 4252 શ્રમિકો જ્યારે સૈાથી ઓછા દિલ્હીના 6 શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે.