ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ અને કોંગ્રેસે અમારો બળદ તરીકે ઉપયોગ કર્યો : છોટુ વસાવા

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનનો સમય પૂર્ણ થઇ ગયો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે બીટીપીના બે મત મહત્વપૂર્ણ હતા. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બબ્બે વખત બંને પિતા-પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા મતદાનથી અળગા રહ્યા હતા.

માંગણીઓ નહીં સ્વીકારવાતા મતદાનથી અળગા રહ્યા : છોટુ વસાવા
માંગણીઓ નહીં સ્વીકારવાતા મતદાનથી અળગા રહ્યા : છોટુ વસાવા

By

Published : Jun 19, 2020, 4:57 PM IST

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન નો સમય પૂર્ણ થઇ ગયો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે બીટીપીના બે મત મહત્વપૂર્ણ હતા. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બબ્બે વખત બંને પિતા-પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની માગણીઓ નહીં સ્વીકારવાના આવતા મતદાનથી અળગા રહ્યા હતા.

માંગણીઓ નહીં સ્વીકારવાતા મતદાનથી અળગા રહ્યા : છોટુ વસાવા
છોટુ વસાવાએ કહ્યું કે, ભાજપની સરકાર અમારી માંગણી સ્વીકારતી નથી. આદિવાસીઓના હક માટે અમે લડત આપી રહ્યા છીએ, પરંતુ તે અમારી માંગણીઓને સ્વીકારીશું તેવા ઠાલા આશ્વાસનો આપી રહ્યા છે, જેને લઇને તેઓ આજે પોતાના મતાધિકારથી દૂર રહ્યા હતા. આગામી સમયમાં અમે આંદોલન શરૂ કરીશું. અમારા હક માટે લડત આપીશું. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ બંને પિતા-પુત્ર તેમના વતન તરફ જવા રવાના થયા હતા.
માંગણીઓ નહીં સ્વીકારવાતા મતદાનથી અળગા રહ્યા : છોટુ વસાવા

ABOUT THE AUTHOR

...view details