ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના તમામ જિલ્લાના મહત્વના સમાચાર - undefined

news-of-gujarat
news-of-gujarat

By

Published : Jan 4, 2020, 10:47 AM IST

Updated : Jan 4, 2020, 3:23 PM IST

15:21 January 04

બનાસકાંઠા પ્રજ્ઞાચક્ષુ સગીરા સાથે થયેલ દુષ્કર્મનો મામલો

BANASKANTHA BRAKING

  • બનાસકાંઠા

રાધનપુર પ્રાંત અધિકારી ને આપ્યું આવેદનપત્ર

ન્યાયિક તપાસ અને ગુનેગારો ને સજા ની કરી માંગ

14:47 January 04

કચ્છના દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં ફરી તીડ નું આક્રમણ

KUTCH BRAKING

  • કચ્છ

ગઈકાલે સાંજે 4 થી 6 વચ્ચે અકરી,વાલાવરી, ગુનાવ વિસ્તારમાં દેખાયાતા તીડ...

આજે અબડાસા શાંઘી જેટી પાસે જોવા મળ્યા તીડ...

હજારોની સંખ્યામાં તીડ જોતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં...

13:51 January 04

ગોંડલ નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ

RAJKOT BRAKING

  • રાજકોટ


ગોંડલ જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસેની ઘટના...

પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં રાજમાર્ગો થયાં પાણી..પાણી...
 

13:50 January 04

પાટણ કેન્દ્રીય વિદ્યાલયનુ ભૂમિપૂજન શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કર્યું

PATAN BRAKING

  • પાટણ


પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પુર્વ રાજ્યસભા સાંસદ દિલીપ પંડયા સહીત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

આઠ એકર જમીન મા અદ્યતન સુવિધાઓ સાથેનુ બિલ્ડીંગ તૈયાર થશે

13:48 January 04

સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત

SURAT BRAKING

  • સુરત


અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો

પરિવાર શેરડી કાપતું હતું તે દરમિયાન પડાવમાં દીપડાનો હુમલો

13:14 January 04

વિસનગરની C N કોલેજમાં વિદ્યાર્થીનીઓ એ મચાવ્યો હંગામો

MAHESANA BRAKING

  • મહેસાણા

કોલેજના પટાવાળા સાથે નો બાબલમાં મચાવ્યો હંગામો

પટાવાળા દ્વારા વિદ્યાર્થીનીઓને પરેશાન કરાતી હોવાની બાબતે હંગામો

કોલેજ સંસ્થાના ટ્રસ્ટી દિવ્યાનીબેનના પુત્ર મનું સામે છેડતીનો આક્ષેપ

13:13 January 04

રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમોને લઈને સ્થાનિકોમ રોષ....

RAJKOT BRAKING

  • રાજકોટ

સ્થાનિકો દ્વારા રાજકોટ- અમદાવાદ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો...

ગ્રીનલેન્ડ ચોકડીથી નવાગામ સુધીનો હાઈવે રોડ કરવામાં આવ્યો ચક્કાજામ...

ઇમેમોમાં દંડની રકમ બમણી આવતા સ્થાનિકોમ ભારે રોષ..

11:29 January 04

સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજનો પંચમ ઓલંપિયાડ ને મૂક્યો ખુલ્લો

SABARKANTHA BRAKING

  • સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજનો પંચમ ઓલંપિયાડ ને મૂક્યો ખુલ્લો
ભારતના 21 રાજ્યો ના 2250 ખેલાડીઓ જોડાયા
મુખ્ય પ્રધાને કે કે પી એપ્લિકેશન કરી લોન્ચ.

10:32 January 04

અમદાવાદમાં અજાણ્યા ઇસમે વસ્ત્રાપુર PIની ઓળખ આપી પૈસા માંગ્યા

AHEMDABAD BRAKING

  • અમદાવાદ

વસ્ત્રાપુર PIના નામે પૈસાની માંગણી કરી

અજાણ્યા ઇસમે વસ્ત્રાપુર PIની ઓળખ આપી પૈસા માંગ્યા

જમીન દલાલ પાસે 1.20 લાખ રૂપિયા માંગ્યા, અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાયો ગુનો

09:35 January 04

ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોરની સર્વોત્તમ ડેરી પાસે સર્જાયો અકસ્માત

BHAVNAGAR BRAKING

  • ભાવનગર

ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોરની સર્વોત્તમ ડેરી પાસે વિચિત્ર અકસ્માતમાં મોટી જાનહાની થતા અટકી.
કચ્છથી કોલસી ભરેલું હેવી ડમ્પર સર્વોત્તમ ડેરી નજીક ટ્રોલીથી છૂટું પડી જતા સર્જાયો અકસ્માત..
કોલસી ભરેલી ટ્રોલી છૂટી પડી હાઈવે પરની બે કેબીન પર ફરી વળી અને પલટી ખાઈ પરંતુ ત્યાં કોઈ હાજર ન હોય જાનહાની ટળી, જ્યારે ડમ્પર સર્વોત્તમ ડેરી ની દીવાલ સાથે અથડાયું..
ગોજારી ઘટના બનતા અટકી, જો કેબિન શરૂ હોત તો ઘટનાની કલ્પના કરવી મુશ્કેલ, હજુ ગઈકાલે અહીં એક ડમ્પરે દંપતિનો ભોગ લીધો હતો

Last Updated : Jan 4, 2020, 3:23 PM IST

For All Latest Updates

TAGGED:

live update

ABOUT THE AUTHOR

...view details