સર્વ શિક્ષા અભિયાનના અભિયાનના કરાર આધારિત કર્મચારીઓ પણ જોડાશે. શહેરના સેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાતે 5 ડિસેમ્બરના રોજ તમામ કર્મચારીઓ પોતાના પગાર વધારાની માંગ સાથે એકઠા થયા હતા. કચેરી દ્વારા વાહલા નીતિ અપનાવવામાં આવતી હોય તે રીતે આઈડી વિભાગના કર્મચારીઓને પગાર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય કર્મચારીઓને પગાર વધારો કરવામાં આવ્યો નથી. તેમની વર્ષોની માગણી માંગણીઓને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
નિરાકરણ નહીં આવતા કરાર આધારિત મંડળ 9 ડિસેમ્બરે કોંગ્રેસ સાથે વિધાનસભાનો ઘેરાવ કરશે
ગાંધીનગર: સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓને લઈને સરકારમાં અનેક વખત રજૂઆતો અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને વાત પડતી ન હતી. 5 ડિસેમ્બરના રોજ ત્રણ હજાર જેટલા કર્મચારીઓએ કચેરીનો ઘેરાવ કર્યો હતો. તેમ છતાં તેમનું નિરાકરણ નહીં આવતાં આખરે કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના મેળાને લઇને 9 ડિસેમ્બરે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ ડિસેમ્બર વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે.
નિરાકરણ નહીં આવતાં આવતાં કરાર આધારિત મંડળ 9મીએ કોંગ્રેસ સાથે વિધાનસભા ઘેરાવ કરશે
કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અમિત કવિએ કહ્યું કે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઇ નિરાકરણ આવતું નથી. અમારી માંગણી છે કે, રાજ્યમાં કરાર શબ્દ જ ન હોવું જોઈએ કોન્ટ્રાક્ટ પ્રથાને નાબુદ કરવા માટે લડત આપી રહ્યા છીએ. પરંતુ સરકાર અમારી એક વાત સાંભળતી નથી. આજના આંદોલનને અમારા મંડળ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વિધાનસભા સત્રના પહેલા દિવસે મનના તમામ કર્મચારીઓ વિધાનસભા ઘેરાવમાં જોડાશે.