ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી આજે નાથદ્વારા માટે રવાના થઈ ગયા છે. શ્રીનાથજીના મંદિર દર્શન કરશે. વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા તે પહેલા પણ શ્રીનાથજી દર્શન કરવા આવી ચુક્યા છે.
CM રૂપાણી પહોંચ્યા ઉદયપુર, શ્રીનાથજીના કરશે દર્શન - Rajasthan
ઉદયપુર: ગુજરાતના મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી આજે ઉદયપુર પહોંચ્યા હતા. રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી ઉદયપુરથી નાથદ્વારા જશે અને શ્રીનાથજીના દર્શન કરશે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પોતાની આરાધ્યના દર્શન કરવા માટે આજે દિલ્હીથી સીધા ઉદયપુર પહોંચ્યા છે.
મુખ્ય પ્રધાન રુપાણી પહોચ્યા ઉદેયપુર
જણાવી દઈ કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો વિજય થયા બાદ મુખ્યપ્રધાન શ્રીનાથજી આશીર્વાદ લેવા પહોંચ્યા છે.