- રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું
- 1 માર્ચથી વેક્સિનેશન માટેનો ત્રીજો તબક્કો શરૂ
- 60 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને વેક્સિનેશન આપવામાં આવશે
- 45 વર્ષથી નીચેની ઉંમરના અને ગંભીર રોગથી પીડાતા લોકોને વેક્સિન આપવામાં આવશે
- 1 માર્ચથી ગુજરાતમાં ત્રીજા તબક્કાની વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
13:55 February 26
વેક્સિનેશન મુદ્દે નીતિન પટેલની જાહેરાત
13:50 February 26
વેક્સિનેશન મુદ્દે નીતિન પટેલની જાહેરાત
- 1 મોબાઈલથી 4 લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે
- જે લોકો પાસે મોબાઈલની સુવિધા ન હોય તો નજીકન સરકારી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે
- સરકારીમાં 00 રૂપિયા ચાર્જ
- ખાનગીમાં 100 રૂપિયા રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે જ્યારે વેક્સિનના અલગ ચાર્જ રહેશે જે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જાહેર કરશે
13:44 February 26
છેલ્લાં 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશનમાં મુકવામાં આવ્યા છે
- છેલ્લાં 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશનમાં મુકવામાં આવ્યા છે
- હવે ફક્ત 20 ટકા સેટ જ છાપવામાં આવશે, 80 ટકા સેટ છાપવામાં આવશે નહીં
13:35 February 26
73 જેટલી જગ્યાએ બજેટ આપવું પડતું હતું જે હવે નહીં થાય
- પહેલા બજેટની કોપીઓ પત્રકારો, ધારાસભ્યો અન્ય સર્કસરી ઓફિસો, વિધાનસભાની લાયબ્રેરી, અનેક જગ્યાએ સામગ્રી પહોંચાડવા આવતી હતી, જે હવે નહીં પહોંચાડવામાં આવે, જેથી ખર્ચનો વ્યય ઘટશે, 73 જેટલી જગ્યાએ બજેટ આપવું પડતું હતું જે હવે નહીં થાય
13:33 February 26
જાણો કેવી રીતે થઈ શકશે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન
- ગુગલ પ્લે સ્ટોર પરથી ગુજરાત બજેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે
- જેમાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે
- નાણાંકીય ખર્ચમાં ઘટાડો થશે
- તમામ વિગતો બજેટમાં આપવામાં આવશે
13:31 February 26
- 1 માર્ચથી વિધાનસભા સત્રની શરૂઆત થશે
- બજેટલક્ષી માહિતી એપ્લિકેશન પર જોઈ શકાશે
- ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ
13:27 February 26
3 માર્ચે બજેટ થશે રજૂ
- 3 માર્ચે બજેટ થશે રજૂ
- બજેટને લગતી તમામ માહિતી ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પર જોઈ શકાશે
- અંદાજપત્રની મહત્વની બાબતો એપ્લિકેશનમાં જોઈ શકાશે
12:17 February 26
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
- પેપરલેસ બજેટ મુદ્દે રાજ્ય સરકારની જાહેરાત
- બજેટને લગતી માહિતીઓ એપ્લિકેશનમાં જોઈ શકાશે
- ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ
- તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ