તાલુકા અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણી યોજાઇ હતી જેની મતગણતરી આજરોજ થશે અને ઉમેદવારોનું ભાવી નક્કી થશે.
3 જિલ્લા અને 27 તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું આજે પરિણામ - ELECTIONS.
ન્યુઝ ડેસ્ક : રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણી યોજાઇ હતી. જે પેટાચૂંટણીનું આજરોજ મતગણતરી હાથ ધરાશે જેમાં ભાવી ઉમેદવારોનો આજરોજ ફેસલો થશે.
3 જિલ્લા અને 27 તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું આજે પરીણામ
ઉલ્લેખનિય છે કે 29 ડિસેમ્બરના રોજ અમદાવાદ જિલ્લા પંચાયતની હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર મતદાન યોજાયું હતું. આ તમામ પેટાચૂંટણી પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતું.
Last Updated : Dec 31, 2019, 6:41 AM IST