- રાષ્ટ્રપતિ મેડલ 15-ઓગસ્ટ-2019 પોલીસ ડિપાર્ટમેન્ટ
- શૈલેષ રાવલ -પોલીસ ઇન્સ્પેકટરસીઆડી : ઇન્ટલિજન્સ બ્યુરો ગાંધીનગર
- નરેશ કુમાર સુથાર-પોલીસ સબ ઇન્સ્પેકટર : વાયરલેસ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર
- પ્રતાપજી સુખાજી ચૌહાણ-હેડ કોન્સ્ટેબલ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ : હેડ કોન્સ્ટેબલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- આકશ મનહર ભાઈ પટેલ :એસીપી-અમદાવાદ ટ્રાફિક B ડિવિઝન
- પિયુષ પિરોજીયા- ડીવાયએસપી: વેસ્ટ્ન રેલવે અમદાવાદ
- શબીર અલી સૈયદ અલી કાઝી :ડીવાયએસપી-એસ.સી/ એસ.ટી સેલ કચ્છ ગાંધીધામ
- રજનીકાંત લાખા ભાઈ સોલંકી: ડીવાયએસપી-પેટલાદ, આણંદ જિલ્લો
- પ્રતિપાલસિંહ અજીતસિંહ ઝાલા :ડીવાયએસપી-ભાવનગર
- સત્યપાલસીંગ તોમર-હેડકોન્સ્ટેબલ: સુરત ક્રાઇમ બ્રાન્ચ
- લલિત કુમાર રતનભાઈ મકવાણા :પીએસઆઇ- એમ.ટી બ્રાન્ચ વલસાડ
- ભરતસિંહ જાડેજા : ડીવાયએસપી આણંદ
રાજયના 12 પોલીસ કર્મચારીને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત થશે
ગાંધીનગર: સમગ્ર દેશ અને રાજ્યમાં પોલીસ વિભાગ અને અન્ય સરકારી વિભાગ જે વિભાગ દેશની સુરક્ષા સુરક્ષામાં હોય તેવા તમામ વિભાગના જે કર્મચારીઓએ સરાહનીય કામગીરી વર્ષ દરમિયાન કરી હોય તેવા વિભાગના કર્મચારીઓને દેશના રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપવામાં આવે છે. ત્યારે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યમાંથી પોલીસ વિભાગના કુલ 12 જેટલા કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
રાજયના 12 પોલીસ કર્મચારીને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત થશે
રાજ્યમાં અનેક વિકટ પરિસ્થિતિ હોય કે પછી કોઈ ગુનો ડિટેકશન હોય તે દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ તારા મેડલ આપવામાં આવશે. જેમાં રાજ્યના ૧૨ જેટલા પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત કરવામાં આવશે.