ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં કાર અકસ્માતમાં ઈજાગસ્ત થનારને 108 ટીમએ મોબાઈલ, રોકડ રકમ પરત કરી

દ્વારકાઃ ખંભાળીયા રોડ ચરકલા નજીક કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સજાર્યો હતો. કારમાં મુસાફરી કરતા યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગસત થયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 8, 2019, 5:20 AM IST

જેઓ ખંભાળીયા નિસાદ રાજેન્દ્ર પ્રસાદ 48 વર્ષિયને ઈજા થતા તેમને સારવાર માટે દ્વારકા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દ્વારકા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં ઈએમટી હાર્દિક ડવ અને પાયલોટ પરબત મોરી ઘટના સ્થળે ઈજાગસ્તોની સારવાર કરી અને ઈજાગસ્ત નિશાદ રાજેન્દ્ર પ્રસાદની રોકડ રકમ 10 હજાર અને કિંમતી મોબાઈલ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ જેની રકમ 35 હજાર જેવી હતી. જે મળતા તેમના પરિવારને 108ની ટીમ દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

દ્વારકામાં કાર અકસ્માતમાં ઈજાગસ્ત થનારને 108 ટીમએ મોબાઈલ, રોકડ રકમ પરત કરી

ABOUT THE AUTHOR

...view details