દ્વારકામાં અમદાવાદના નૃત્ય ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરી દ્વારીકાધીશને રીઝવ્યા - ભક્તિ
દ્વારકાઃ ભગવાન કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તો દૂર-દૂરથી દ્વારકા પહોંચી રહ્યાં છે. અમદાવાદના ન્રત્યાવલી વાલી ગ્રૂપ દ્વારા પણ ભગવાન દ્વારકાધીશ માટે ડાન્સ કરી પોતાની ભક્તિ રજૂ કરી હતી.
performed
ભગવાન દ્વારકાધીશના 5246માં જન્મદિવસની ઉજવણી માટે દ્વારકામાં ભક્તો દ્વારા વિવિધ રીતે તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદના નિર્યવલી ગ્રુપ દ્વારા ભગવાન દ્વારકાધીશ માટે સુંદર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગ્રુપના ભાઈઓ તથા બહેનોએ ભગવાનના દ્વારકાધીશના વાઘા પહેરીને લોકોને નૃત્યનું રસપાન કરાવ્યું હતું.