ગુજરાત

gujarat

ETV Bharat / state

આહવાની AMOR શાળાના વિદ્યાર્થીઓ EMRSની નેશનલ ગેમ્સમાં લેશે ભાગ - Students at AHA participate in the National Sports Meet

ડાંગઃ જિલ્લાના આહવા ખાતે આદિજાતિ મંત્રાલય સ્પોર્ટસ, ન્યુ દિલ્હી દ્વારા 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે દ્વિતીય EMRS નેશનલ સ્પોર્ટસ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે. જેમા એ.મો.રે.સ્કૂલ આહવાના 10 વિઘાર્થીઓ નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ ખાતે ભાગ લેશે.

એ.મો.રે.સ્કુલ આહવાના 10 વિઘાર્થીઓ નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ ખાતે ભાગ લેશે.

By

Published : Nov 23, 2019, 11:12 PM IST

નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે બીજી EMRS નેશનલ સ્પોર્ટસ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલના 10 ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ ડાંગ(ગુજરાત રાજ્ય) તરફથી પ્રતિનિધિત્વ કરશે.

એ.મો.રે.સ્કુલ આહવાના 10 વિઘાર્થીઓ નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ ખાતે ભાગ લેશે.

આ શાળા તરફથી દોડમાં સંજના, ગોળાફેંકમાં ,જીગ્નેશ, બોકસીંગમાં શ્યામદાસ, ટેબલ ટેનીસમાં હરેશ, આરતી, લક્ષ્મી, પ્રિયાંશી અને દોડમાં રીનલ સહિતના ખેલાડીઓ આ EMRSની નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાઈ થયાં છે. જે બદલ શાળા સંચાલક મંડળ તેમજ વહીવટી તંત્ર તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details