ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ: અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ડોર ટૂ ડોર પ્રચારની કરી શરૂઆત

દમણઃ લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે દમણ દીવ બેઠકના અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલે પણ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.

By

Published : Apr 2, 2019, 1:50 AM IST

સ્પોટ ફોટો

ઉમેશ પટેલેઅપક્ષ ઉમેદવાર તરીકે દમણના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના સમર્થકો સાથે ગામમાં આવેલા મંદિરે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી.ગામના તમામ વડીલો, મહિલા અને પુરુષ મતદારોને વંદનકરીને લોકસભાની ચૂંટણીમાં મત આપવા અપીલ કરી હતી.

અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર
ઉમેશ પટેલના આ ડોર ટૂ ડોર પ્રચારને તમામ મતદારોએ આવકાર્યો હતો. અપક્ષ તરીકે ચૂંટણી લડવાની અને વિજયી બનવાની શુભકામના આપી હતી. પ્રચારમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details