દાહોદ: જિલ્લામાં આજે વધુ કોરોના પોઝિટિવના 28 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 927 કેસો થઇ ગયા છે. જેમાંથી એક્ટિવ કેસ 213 અને મૃત્યુ આંક અત્યાર સુધી 54 પર પહોંચી ગયો છે. આમ, દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધી રહ્યો છે, આ સાથે જ આરોગ્ય તંત્રની કામગીરીમાં પણ વધારો કરી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં વધુ 28 કોરોના પોઝિટિવ કેસ, કુલ કેસ 927 પર પહોંચ્યા - દાહોદ કોરોના ન્યૂઝ
જિલ્લામાં આજે વધુ કોરોના પોઝિટિવના 28 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કુલ 927 કેસો થઇ ગયા છે. જેમાંથી એક્ટિવ કેસ 213 અને મૃત્યુ આંક અત્યાર સુધી 54 પર પહોંચી ગયો છે.
દાહોદ જિલ્લામાં આજે પોઝિટિવ આવેલા રેપીડ ટેસ્ટ મળી કુલ 28 દર્દીઓમાં પુનમભાઈ ચેનીયાભાઈ નિનામા (ઉવ.38 રહે. લક્ષ્મીપર કે દાહોદ), જાદવલાલ વાલચંદદાસ પંચાલ (ઉવ.85 રહે. લીમડી બજાર ઝાલોદ), ચોૈહાણ કાશીબેન વિરસીંગભાઈ (ઉવ.21 રહે. ભે ફળીયુ.), છાજદ સુધાકરભાઈ બાબુ (ઉવ.62 રહે. ક્રાંતિ કંચન સોસાયટી), છાજદ શુશીલાબેન સુધાકરભાઈ (ઉવ.60 રહે. કાંતીકંચન સોસાયટી), છાજદ મેહુલકુમાર સુધાકરભાઈ (ઉવ.32 રહે. ક્રાંતિ કંચન સોસાયટી), છાજદ કાજલબેન મેહુલભાઈ (ઉવ.23 ક્રાંતિકંચન સોસાયટી), અમલીયાર વૈશાલીબેન નાગજી (ઉવ. 23 રહે. મંદીર ફળીયુ), પ્રજાપતિ રહેશભાઈ રમણભાઈ (ઉવ.40 રહે. ઝાલોદ રોડ), પ્રજાપતિ ભારતભાઈ રમેશભાઈ (ઉવ.26 રહે. કુંભારવાસ ફળીયુ), રાઠોડ મહેશસિંહ બલદેવસિંહ (ઉવ.51 રહે. નગરપાલિકા પાછળ), સાવન રસીકલાલ સોની (ઉવ. 39 રહે. મેન બજાર ગરબાડા), રસીકલાલ શંકરલાલ સોની (ઉવ.74 રહે. મેન બજાર ગરબાડા), રામુભાઈ હરસોઈઘભાઈ ડામોર (ઉવ.54 રહે. ઝાલોદ), મકરાણી રફીકભાઈ નરઝાર મહોમદ (ઉવ.45 રહે. કાગદી ફળીયા ભેદરવાજા દે.બારીયા), રાજપુત હિતપાલ મહેન્દ્રભાઈ (ઉવ.25 રહે. દવાખાના ફળીયુ વાંસીયા સંજેલી), રાજપુત ભારતીબેન મહેન્દ્રભાઈ (ઉવ.50 રહે. દવાખાના ફળીયુ વાંસીયા સંજેલી), પલાસ તુષાર અમૃતભાઈ (ઉવ.20 રહે. સોલંકી ફળીયુ સંજેલી), પરમાર મેહુલ જશવંતભાઈ (ઉવ.27 રહે. તાલુકા પંચાયત નજીક ઝાલોદ સંજેલી), પરમાર મિનેશભાઈ જગદીશભાઈ (ઉવ.50 રહે. અનમોલ એવન્યુ ખેતલાઆપા નજીક ગોધરા રોડ દાહોદ), લલીતભાઈ કરસન બદલાણી (ઉવ.31 રહે. ગોવીંદનગર દાહોદ), કૃશંક દેવેન્દ્ર કડીયા (ઉવ.26 રહે. ગોવીંદનગર દાહોદ), મિરાબેન લલીત બદલાણી (ઉવ. 36 રહે. ગોવીંદનગર દાહોદ), નક્સ લલીત બદલાણી (ઉવ.05 રહે. ગોવીંદનગર દાહોદ), રવી નગીન ચોૈહાણ (ઉવ.25 રહે. ઠક્કરબાપા સોસાયટી ઝાલોદ), રાઠોડ નિશાબેન મહેશભાઈ (ઉવ.40 રહે. નગરપાલિકા પાસે ઝાલોદ), ધનરાજ મહેશ રાઠોડ (ઉવ.21 રહે. નગરપાલીકા પાસે ઝાલોદ), દેવરાજ મહેશ રાઠોડ (ઉવ.18 રહે. નગરપાલિકા પાસે ઝાલોદ.
આમ, આ 28 લોકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ આગળની કાર્યવાહી કરી છે. આજના આ 28 કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા લોકોનું પણ ટ્રેસીંગ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.