છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે - દરબાર હોલ
આવનારી તારીખ 25મી જાન્યુઆરીના રોજ સવારે 10.30 કલાકે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે
છોટાઉદેપુરઃ તારીખ 25 જાન્યુઆરી ના રોજ સવારે 09.00 કલાક થી10.30 કલાક દરમિયાન જિલ્લા સેવાસદનથી દરબારહોલ સુધી એક જનજાગૃતિ રેલીનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.