ગુજરાત

gujarat

ETV Bharat / state

વિજય રૂપાણીએ પશ્વિમ દિલ્હીના ભાજપના ઉમેદવાર માટે જનસભાને સંબોધી - congress

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પશ્વિમ દિલ્હીના ઉમેદવારના સમર્થનમાં ગુડીયાવાલમાં મંદિર પાસે જનસભાને સંબોધી હતી.

ફાઈલ ફોટો

By

Published : May 4, 2019, 1:04 AM IST

જનસભાને સંબોધિત કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મસુદ અઝહરને આંતરાષ્ટ્રીય આંતકી જાહેર કરતા ભારતની વિદેશ કૂટનિતિની જીત થઈ છે. રૂપાણીએ વધુમાં કહ્યું કે, ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે વડાપ્રધાન મોદી આંતકવાદ વિરૂદ્ધને લડાઈને વૈશ્વિક મહોર લાગી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની તમામ લોકસભાની બેઠકો માટે છઠ્ઠા તબક્કા 12 મે એ મતદાન થશે.

ABOUT THE AUTHOR

...view details