ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને અપાયુ આવેદનપત્ર

બોટાદ : જિલ્લાના માલધારી સમાજ દ્વારા લોકરક્ષક દળની પરિક્ષામાં અન્યાય થવાના બાબાત પર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

By

Published : Dec 16, 2019, 8:36 PM IST

માલધારી સમાજને લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થવાના બાબત પર માલધારી સમાજ દ્વારા ન્યાય આપવા માંગણી કરવામાં આવી. બોટાદ ખાતે ખસ રોડ કલેક્ટર કચેરી ખાતે માલધારી વિકાસ સંગઠન, ભરવાડ યુવા સંગઠન, વિહોતર ગ્રુપ,ગુજરાત માલધારી સેના દ્વારા ગીર-બરડા-આલેચના માલધારીઓને અનુસૂચિત જન -જાતિમાં આવતા LRD લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાય બાબતે સરકાર તાત્કાલિક ન્યાય આપે તેવી માંગણી સાથે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

બોટાદના માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details