બોટાદ: જિલ્લાના રાણપુરમાંથી પોલીસે શકુનેઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાણપુર ટાઉનમાં ઝુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે 7 શકુનીઓને રોકડ રૂપિયા 6270 સાથે ઝડપી પાડ્યા હતાં.
બોટાદના રાણપુર શહેરમાંથી જાહેરમાં જુગાર રમતા 7શકુનીઓની ધરપકડ - POLICE
જિલ્લાના રાણપુરમાંથી 7 શકુનીઓ ઝડપાયા હતાં. જેના પગલે પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાણપુર શહેરમાંથી જાહેરમાં જુગાર રમતા 7શકુનીઓની ધરપકડ
જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અન્વયે રાણપુર પોલીસે શકુનીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.