ભાવનગરઃ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં PSIએ દારૂ પોલીસની રહેમ નજર હેઠળ વહેંચાતો હોવાનું જણાવ્યું હતું.
બુધેલ ગામમાં દારૂની હકીકત ઓકનારા PSI સસ્પેન્ડ - મામલતદાર
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં PSIએ દારૂ પોલીસની રહેમ નજર હેઠળ વહેંચાતો હોવાનું જણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરાયા
વરતેજ પોલીસના PSI એચ. સી. ચુડાસમાના વાયરલ થયેલા વીડિયોમાં બુધેલ દાનસંગ મોરીની હોટલ પાસે ચાની ચૂસકી લેતા મામલતદારની ઉપસ્થિતિમાં દારૂ પોલીસની મહેરબાનીએ વહેંચાઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગે PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે