ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘરમાં કાર છે તો શું ધ્યાન રાખશો, ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી...

ભાવનગર સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેવામાં કાર ઘરમાં બંધ હાલતમાં રહે તો શું થાય અને શું કાર ચાલકને પ્રાથમિક જાણકારી રાખવી જરૂરી છે. જે કાર ચલાવે છે તેને કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેનુ કારણ અમે એક્સપર્ટ પાસેથી જાણવાની કોશિશ કરી હતી. તો ચાલો તમને માહીતગાર કરાવીએ એક કાર કંપનીના વર્કશોપના મેનેજરને કે જેને સંપૂર્ણ માહિતી કાર ચાલકો માટે આપી છે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં...

ઘરમાં કાર છે તો શું ધ્યાન રાખશો ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી
ઘરમાં કાર છે તો શું ધ્યાન રાખશો ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી

By

Published : May 1, 2020, 3:19 PM IST

ભાવનગર : જિલ્લો જ નહિ પણ સમગ્ર દેશમાં લોકડાઉનમાં આજે દરેકની કાર ઘરમાં હશે, ત્યારે વાહન બંધ વધુ સમય રહે તો શું કરવું જોઈએ તેના પર ETV BAHART દ્વારા જાણવાની કોશિશ કરાઇ હતી.

ઘરમાં કાર છે તો શું ધ્યાન રાખશો ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી
શહેરમાં આવેલા કારના શો રૂમના વર્કશોપના મેનેજર સાથે વાતચીત કરી અને બાદમાં કાર બાબતે કેવી કાળજી લેવી જોઈએ તે જાણવાની કોશિશ કરી હતી. કાર માટે પ્રાથમિક તબક્કામાં ડ્રાઇવરને શું માહિતી હોવી જરૂરી છે અને કાર વધુ સમય બંધ રહે તો શું થાય તે જાણવાની કોશિશ કરી છે. તો ચાલો મળીેએ પ્રિયાંશુ શુકલાને કે જે કાર કંપનીના વર્કશોપના મેનેજર છે.
કાર શો રૂમના એક્સપર્ટ
કાર શો રૂમ
કાર શો રૂમ

ABOUT THE AUTHOR

...view details