ભાવનગરઃ ઘોઘા થી હજીરા રો રો ફેરી સર્વિસ(Ghogha to Hazira Ro Ro ferry) કોરોના કાળ દરમિયાન પ્રભાતી પ્રભાતી (Corona period in the country )ચાલી હતી. પરંતુ 2020માં નવેમ્બર માસમાં શરૂ થયેલી આ રો-રો ફેરી સર્વિસને (Ghogha to Hazira Ro Ro ferry service )એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ પેઢીમાં મોટી સંખ્યામાં લોકોએ આ ફેરીનો લાભ લીધો છે.
રો રો ફેરીનો ક્યારે પ્રારંભ અને શું અડચણો
ભાવનગરના ઘોઘાથી સુરત પાસેના હજીરા સુધી શરૂ થયેલી રો-રો ફેરી સર્વિસનો પ્રારંભ 8 -11- 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi)હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારે આ ફેરીને 2021માં એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે વચ્ચે વાવાઝોડું ચોમાસુ અને જહાજના મેન્ટેનન્સના પગલે એક માસથી વધારે ફેરી બંધ રહી હતી અને આવેલી અડચણો વચ્ચે પણ પોતાનીસેવા અવિરત પણે ચાલુ રાખી ત્યારે સેવા આપતી કંપની પોતાની સેવામાં ભાગ લેનાર આંકડાઓ રજુ કર્યા છે.