ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ - જન આરોગ્ય સુખાકારી

ભાવનગર: જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં વસતા લોકોને સરળતાપૂર્વક અને તત્કાલ આરોગ્ય સેવા ઉપલબ્ધ બને તે હેતુસર ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે કેન્દ્ર સરકારની આયોજન ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલા ત્રણ એમ્બ્યુલન્સ અનુક્રમે PHC વાળુકડ કેન્દ્ર તાલુકો ઘોઘા નોંઘણવદર પીએચસી તાલુકા પાલિતાણા તથા ભાલ પંથકના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી હતી.

જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ

By

Published : Sep 1, 2019, 2:27 AM IST

આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુ બેન, DDO વરૂણ કુમાર બનેવાલ સહિતના અધિકારી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ

ABOUT THE AUTHOR

...view details