ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં 108ની ટીમેે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસુતિ કરાવી, બાળક અને માતા બન્ને સ્વસ્થ

ભરૂચમાં મહિલાએ 108માં જ બાળકને જન્મ આપ્યો છે. મહિલાને પ્રસુતિ દુખાવો થતા 108 દ્રારા મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ 108માં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

etv Bharat
ભરૂચ: 108ની ટીમેે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસ્તુતી કરાવી

By

Published : Apr 13, 2020, 7:20 PM IST

Updated : Apr 13, 2020, 7:30 PM IST

ભરૂચ: શહેરમાં એક મહિલાને પ્રસુતિનો દુખાવો થતા 108 દ્રારા મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાંજ 108માં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

આ મહિલાને હોસ્પિટલ લઇ જતા સમયે રસ્તામાં મહિલાની હાલત ગંભીર થતા 108ની ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઉભી રાખી પ્રસુતિ કરાવી હતી.

ભરૂચ: 108ની ટીમેે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસ્તુતી કરાવી

હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિ વચ્ચે 108ની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેની વચ્ચે 108ની ટીમે મહિલાની પ્રસુતિ કરાવી હતી. જેમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તેમજ હાલ બાળક અને માતા બન્નેની તબિયત સ્વસ્થ છે.

Last Updated : Apr 13, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details