ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનાના ભાવમાં ઉછાળો, અમેરીકા અને ઈરાન વચ્ચેની તંગદિલી કારણભૂત - gold

બનાસકાંઠાઃ આંતરરાષ્ટ્રીયસ્તરે અમેરિકા વચ્ચે સર્જાયેલી તંગદિલીના પગલે અને બજારમાં થયેલી ઉથલપાથલથી સોનાના ભાવમાં તેજી આવી છે. માત્ર 10 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 1500થી 2000 રૂપિયાનો વધારો થયો છે.

gd

By

Published : Jun 26, 2019, 1:43 PM IST

સામાન્ય રીતે સોનું તેની ચમકના કારણે જાણીતુ છે, પણ હાલ તો સોનાની ચમક લોકોને અંજાવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધતાં ભારતમં પણ સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયુ છે.

સોનાનો ભાવ આજે પાંચ હજારની સપાટીને વટાવી ગયો છે. સોનાના ભાવોમાં વેલા આ ઐતિહાસિક તેજી પાછળ સોના-ચાંદીના વેપારીના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તેલના મુદ્દે ચાલી રહેલ વોર કારણભૂત છેૈ.

સોનાના ભાવમાં ઉછાળો, અમેરીકા અને ઈરાન વચ્ચેની તંગદિલી કારણભૂત

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા સોનાના ભાવોમાં વધારો નોંધાયો છે. તેની અસર સોનાના સ્થાનિક બજારો સુધી વર્તાઈ રહી છે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details