ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના મોડાસામાં સાબરમતી ગેસ સ્ટેશન ખુલ્લું મુકાયું

અરવલ્લી: સાબરકાંઠામાંથી વિભાજન બાદ અરવલ્લી જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સાથે સાથે ગેસ સંચાલિત વાહનોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે.

etv bharat
અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાબરમતી ગેસ સ્ટેશન ખુલ્લું મુકાયું

By

Published : Dec 10, 2019, 11:31 PM IST

વાહનોની સંખ્યા ધ્યાને લઇ પ્રજાની સરળતા માટે સબરમતી ગેસ લી.કંપનીએ ઓનલાઈન ગેસ સ્ટેશનની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના સચિવ અને GSPC MD તેમજ SGL ચેરમેન સંજય કુમારના હસ્તે ખુલ્લો મુકયો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાબરમતી ગેસ સ્ટેશન ખુલ્લું મુકાયું
મોડાસામાં ફક્ત 2 ઓફલાઈન ગેસ પંપ હોવાથી મોટી લાઈનો લાગતી હતી અને પ્રજાને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી. જેથી અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રએ ખુબ જ ટૂંકા ગાળામાં સાબરમતી ગેસ પાઇપલાઇન હિંમતનગરથી મોડાસા સુધી લંબાવી ઓનલાઈન ગેસ સ્ટેશનની સ્થાપના કરી છે. જેથી હવે ગેસ સંચાલિત વાહન ચાલકોને રાહત થશે.

ABOUT THE AUTHOR

...view details