ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા સબજેલના સાત કેદીઓને 2 મહિનાના વચગાળા જામીન અપાયા - મોડાસા

કોરોના વાઈરસના પગલે મોડાસા સબજેલના સાત કેદીઓને 2 મહિનાના વચગાળા જામીન આપવામાં આવ્યા છે.

modasa jail
modasa jail

By

Published : Mar 31, 2020, 11:36 PM IST

મોડાસાઃ કોરોના વાયરસના કારણે દેશભરની અનેક જેલોમાં કેદીઓને છોડી મુકવાની કવાયત ચાલી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલા સબજેલમાંથી ૭ વર્ષથી નીચેની કેદની સજા પામેલ ૭ કેદીઓને વચગાળાના જામીન આપી મુક્ત કર્યા હતા.

સબજેલ પ્રશાસન તંત્રએ ૭ કેદીઓને જેલમાંથી મુક્ત કરતા પહેલા તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૭ કેદીઓને મેડિકલ પ્રમાણપત્ર આપી વચગાળા માટે મુક્ત કરવામાં આવતા મુક્ત થયેલા કેદીઓ અને પરિવારજનોમાં આનંદ છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details