ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં અનુસૂચિત જાતિ પર થતા હુમલાને પગલે CPMના ધરણાં - modasha

અરવલ્લીઃ બે ઘટનાઓમાં અનુસૂચિત જાતિના લગ્નના વરઘોડા બાબતે થયેલી ઘટનાના વિરોધમાં આજે સી.પી.એમના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્યા હતા.

અરવલ્લીમાં અનુ.જાતિ પર થયેલ હુમલાઓના વિરોધમાં સી.પી.એમ એ કર્યા ધરણા

By

Published : May 21, 2019, 8:04 PM IST

અરવલ્લી જિલ્લામાં એક પછી એક લગ્નના વરઘોડા બાબતે થયેલી ઘટનાના વિરોધ બહાર આવી રહ્યા છે, ત્યારે મોડાસામાં સી.પી.એમ.ના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પર પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્ય હતી. આ ધરણા પ્રદર્શનમાં અનુ.જાતિ પર થઇ રહેલ હુમલા અને ભેદભાવના જવાબદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની ગણાવી મોદી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .

અરવલ્લીમાં અનુસૂચિત જાતિ પર થતા હુમલાને પગલે CPMના ધરણાં

ABOUT THE AUTHOR

...view details