ગુજરાત

gujarat

ETV Bharat / state

કેરળથી દિલ્હી સુધીની “ભારત સ્વચ્છ મિશન” સાયકલ યાત્રા શામળાજી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું - cycle yatra

અરવલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સમર્થન આપવાની સાથે પ્રજાજનોની જનજાગૃતિ માટે NCC દ્વારા “સ્વચ્છ ભારત મિશન” યાત્રા NCC કેડેટના સાયકલિસ્ટ દ્વારા કેરળથી દિલ્હી સુધી સાયકલ યાત્રા યોજી છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી સાયકલ યાત્રા શામળાજીના શ્યામલ વન ખાતે આવી પહોંચી હતી.

સાયકલ યાત્રા

By

Published : Sep 12, 2019, 4:19 AM IST

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મયુર પાટીલ, પ્રાંત અધિકારી ઈલાબેન આહીર, ગુજરાત અને રાજસ્થાનના NCC હેડ અને શ્યામલ વનના RFO ભાટી ઉપસ્થિત રહી ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા. જીલ્લા પોલીસવડા મયુર પાટીલે લીલી ઝંડી બતાવી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

સાયકલ યાત્રા

ABOUT THE AUTHOR

...view details