આર.આર.સેલેકમ્પાઉન્ડમાં નંબર વગરની બોલેરો કીંંમત 4,00,000/- તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કીંમત 4,00,000/- અને જપ્ત દારૂ મળીકુલ રૂપિયા 9,33,600/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
આર.આર.સેલ ગાંધીનગરે ભિલોડામાંથી 1.33 લાખનો દારૂ ઝડપી પાડ્યો - gandhinagar
અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડાના શોભાયડા ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે ગાંધીનગર આર.આર.સેલે અચાનાક છાપો મારી 1.33 લાખનો વિદેશી દારૂ અને બોલેરો જીપ સહીત સ્વીફ્ટ ડિઝાયર કાર સહીત રૂપિયા 9,33,600/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .
સ્પોટ ફોટો
પોલીસ રેડ જોઈ ફરાર શોભાયડા રહેવાસી કાંતિભાઈસવજીભાઈ કટારા અને બીજા ૫ થી ૭ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટહેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાનકર્યા હતા.