ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહના સાંસદસભ્ય ફંડની જોગવાઈ હેઠળ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું - સંસદ સભ્ય ફંડની જોગવાઈ

અરવલ્લીઃ જિલ્લામાં આયોજન મંડળ અરવલ્લી દ્વારા વર્ષ 2018-19 અન્વયે અમિત શાહે સંસદ સભ્ય ફંડની જોગવાઈ કરી હતી. જે અંતગર્ત છેવાડામાં વસતાં ગરીબ દર્દીઓ સુધી મેડીકલ સારવાર ઝડપી પહોંચે તે હેતુથી એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કરાયું હતું.

અમિત શાહની સંસદ સભ્ય ફંડની જોગવાઈ હેઠળ એમ્બ્યુયલન્સનું લોકાર્પણ કરાયું

By

Published : Aug 15, 2019, 9:56 AM IST

કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને સાંસદ દિપસિંહ રાઠોડ અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના મહાનુભાવો દ્વારા એમ્બ્યુલન્સની ચાવી આપી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, આયોજન અધિકારી,ડાયરેકટર, D.R.D.A, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી જિલ્લા એપેડેમીક અધિકારી, વાત્રક હોસ્પિટલના વાઈસ ચેરમેન મંત્રી તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details