ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

અમરેલી: જિલ્લાના ઇશ્વરીયા ગામ ખેડૂત શિબિર કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન પુરષોત્તમ રૂપલા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે  પાણીના મુદ્દે ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે નર્મદાનીરના કોટાને લઈ ચાલતાં વિવાદ અંગે પ્રતિક્રિયા હતી. તેમજ ખેડૂતોને સરકાર તરફથી મળતી સહાય વિશે જાણકારી હતી.

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

By

Published : Jul 21, 2019, 6:25 AM IST

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા શનિવારના રોજ અમરેલીના ઇશ્વરીયા ખાતે ખેડુતોના શિબિર કાર્યક્રમમાં પાણી મુદ્દે વાત કરી હતી. તેમણે ખેડૂતોને પાણી પહોંચડવા અંગે વાત કરીને ખેડૂતો મળતી સરકારી સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જૂનાઢ યુનીવર્સિટી દ્વારા શરૂ કરાયેલાં પાયલોટ પ્રોજેક્ટ વિશે જાણકારી હતી. સાથે જિલ્લાના ત્રણ ગામોને આ પ્રોજેક્ટનો લાભ આપવા અંગે જણાવ્યું હતું.

અમરેલીના ઇશ્વરીયા ગામમાં ખેડૂત માર્ગદર્શન શિબિરમાં કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ આપી હાજરી

આમ, કેન્દ્રીયપ્રધાને ખેડૂત શિબિરમાં હાજરી આપી ખેડૂતોને સરકારી યોજનાઓ અને નવા પ્રોજક્ટ વિશે જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details