ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીની પોકાર: ઉનાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં પાણીની તંગી - AHD

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીએ માઝા મૂકી છે ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે એમ કહી શકાય કે હજી તો પાશેરામાં પહેલી પૂણી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 27, 2019, 5:01 PM IST

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગમે તેટલા પાણી પુરતા પ્રમાણમાં છે તેવા આશ્વાસનો અપાય છે, તેમ છતાં પણ પાણીની આજે કેટલી તકલીફ છે. પાણી માટે તરસ્યા ગુજરાતની નક્કર વાસ્તવિકતા દર્શાવતો આ વિડિયો એ વાતની સાક્ષી પૂરે છે, કે ગુજરાતમાં પાણીની કેટલી અછત છે.

પાણીની તકલીફો શરૂ

પાણીની અછતના કારણે ત્રાહીમામ પોકારી ગયેલી સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેઓના ગામમાં 5 કલાક પાણીની લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ માત્ર 2 ડોલ જેટલું પાણી મડે છે.

ABOUT THE AUTHOR

...view details