ગુજરાતમાં જોઈએ તો બે પ્રમુખ પાર્ટી ભાજપ અને કોંગ્રેસને 2014માં અનુક્રમે ભાજપને 59.1 ટકા અને કોંગ્રેસને 32.9 ટકા જ્યારે અન્યના ખાતામાં 8 ટકા મત ગયા હતા. ભાજપે 2014માં તમામ 26 સીટ પર જીત મેળવી હતી.
ગુજરાતમાં 2014 અને 2019માં કેટલું મતદાન થયું, જાણો આંકડાકીય ગણિત
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં 23 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું જેમાં ગુજરાતમાં પણ 26 સીટ પર મતદાન થયું હતું. ગત રોજ ગુજરાતમાં થયેલી લોકસભા ચૂંટણી 2019માં 63.64 ટકા મતદાન થયું છે. ત્યારે આવો જાણીએ 2014 અને 2019માં કેટલા મતદાનની ટકાવારીમાં તફાવત રહ્યો છે. આવો જાણીએ સમગ્ર વિગતે.
file
2019માં ગુજરાતમાં તમામ 26 સીટ પર મતદાન થયું જેમાં જોઈએ તો 63.64 ટકા મતદાન થયું છે.