ગુજરાત

gujarat

ETV Bharat / state

Vegetables Pulses Price નવા વર્ષે શાકભાજી કઠોળના ભાવ સ્થિર

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો (Vegetables Pulses Price in Gujarat) થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. (Vegetable Pulses Price on 29 october)

Vegetables Pulses Price નવા વર્ષે શાકભાજી કઠોળના ભાવ સ્થિર
Vegetables Pulses Price નવા વર્ષે શાકભાજી કઠોળના ભાવ સ્થિર

By

Published : Oct 29, 2022, 9:06 AM IST

અમદાવાદ રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 29 october) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
મરચા 200-500
લીંબુ 550-1550
બટેટા 200-451
ટમેટા 400-800
ભીંડો 250-650
રીંગણા 120-330
કોબીજ 160-240
ફલાવર 200-500
દુધી 80-160
આદુ 500-750
કારેલા 100-500

શાકભાજી સાથે કઠોળની સ્થિતી રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે શિયાળાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ શિયાળામાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળીના ભાવ પણ સારા મળતા જગત તાતમાં ખુશીની લહેર લાગી છે.

કઠોળ ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 475-545
બાજરી 285-480
તૂવેર 1080-1479
અડદ 1080-1518
મગ 1051-1441
વાલ દેશી 1650-2005
એરંડા 1160-1355
અજમો 1550-1870
જીરૂ 3900-4365

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવુંવર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price, Vegetable Pulses Price Today, Vegetable Market

ABOUT THE AUTHOR

...view details